વડાપ્રધાન મોદી, અમિત શાહ લાલકૃષ્ણ અડવાણી અને મુરલીમનોહર જોષીને મળ્યાં

2019-05-24 6,580

લોકસભા ચૂંટણીમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળ્યાં બાદ શુક્રવારે વડાપ્રધાન મોદી અને શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા હતા મોદીએ ટ્વિટર પર તસ્વીર પોસ્ટ કરી લખ્યું કે, "ભાજપની જીત આજે સંભવિત બની છે, કેમકે અડવાણી જેવાં લોકોએ પાર્ટીને મજબૂત કરવા માટે દશકાઓ સુધી કામ કર્યુ છે" જે બાદ બંને નેતાઓએ મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી અડવાણી-જોશી ભાજપના માર્ગદર્શક મંડળમાં પણ છે

Videos similaires